ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે તમારા હોઠ પર સદાય સ્મિત રહે જન્મદિવસ પર આવી તમને ભેટ આપે

Birthday Wishes For Husband in Gujarati

જન્મદિનની શુભેચ્છા એક માત્ર એ માણસને જેનો જન્મદિન હું ફેસબુકના નૉટિફિકેશનની મદદ વગર યાદ રાખું છું.

ભગવાન તમારું જીવન તેજસ્વી સ્મિત અને વધુ આનંદથી ભરે જન્મદિવસની શુભકામના પપ્પા

મારા પરમમિત્ર ને જન્મદિવસ પર ખૂબ જ શુભેચ્છાઓ અને તેમની તંદુરસ્તી સારી રહે તેવી કામના કરું છું.

મીણબત્તી ના ગણો, પણ એ જે પ્રકાશ આપે છે એ જુઓ. જીવનના વર્ષો ના ગણો પણ જીવન જીવો છો એ ગણો. જન્મદિનની શુભેચ્છા

તમે જે માંગો એ મળે, તમે જે શોધો એ મળે, જન્મદિનની શુભેચ્છા.

જન્મદિન મુબારક મારા યાર, ખુશીઓ મળે તમને બેશુમાર, જન્મદિનની હાર્દિક શુભેચ્છા.

જન્મદિનના આ શુભ અવસરે, આપું શું ઉપહાર તમને, બસ પ્રેમથી સ્વીકારી લેજો, ઘણો બધો પ્રેમ. તમને જન્મદિનની શુભેચ્છા.

આજે તમારો જન્મદિવસ છે અભિનંદન સ્વીકારો તમને બધી ખુશીઓની શુભેચ્છાઓ આ મારા આશીર્વાદ છે મારા મિત્ર ! જન્મદિવસની શુભેચ્છા મિત્ર

જેમણે મારી આંગળીઓ પકડી અને મને ચાલવાનું શીખવ્યું આવા મારા પિતાને જન્મદિવસની શુભકામનાઓ

ફૂલોની જેમ મહેકતું રહે હંમેશાં જીવન તમારું ખુશીઓ તમારાં કદમ ચૂમે ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.

જ્યારથી હું તમને મળી છું ત્યારથી તમારા પ્રેમમાં પડી છું. તમે એ શ્રેષ્ઠ બાબત છો જે મારા જીવનમાં ઘટી. હંમેશાં મારી સાથે રહો. મારા પતિને જન્મદિવસની શુભેચ્છા!

ઉગતો સૂર્ય પ્રાર્થના કરે છે ખીલેલું ફૂલ સુગંધ આપે છે હવે અમે તમને શું ખાસ આપી શકીએ, ભગવાન તમને હજારો સુખ આપે. Happy Birthday to My Life

પ્રિય પતિ, તમારો જન્મદિન માટે હાર્દિક શુભેચ્છાઓ! તમે મારી જીવનની સૌથી મોટી આશીર્વાદ છો.

ગુજરાતી પતિ, તમારો જન્મદિન માટે હાર્દિક શુભેચ્છાઓ! તમે મારા જીવનની સૌથી મોટી આશીર્વાદ છો.

ગુજરાતી પતિ, તમારો જન્મદિન માટે હાર્દિક શુભેચ્છાઓ! તમે મારા જીવનની સૌથી મોટી આશીર્વાદ છો.

જન્મદિન મુબારક મારા યાર, ખુશીઓ મળે તમને બેશુમાર, જન્મદિનની હાર્દિક શુભેચ્છા.

જન્મદિન મુબારક મારા યાર, ખુશીઓ મળે તમને બેશુમાર, જન્મદિનની હાર્દિક શુભેચ્છા.

તમે મારા જીવનની સૌથી કિંમતી વ્યક્તિ છો જેમણે મને અપાર ખુશીઓ આપી છે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

ખુશીમાં વીતે તમામ દિવસો, દરેક રાત સુહાની હોય,
જે તરફ પણ તમારા પગ પડે, એ તરફ ફૂલોનો વરસાદ હોય.

ખુશીમાં વીતે તમામ દિવસો, દરેક રાત સુહાની હોય, જે તરફ પણ તમારા પગ પડે, એ તરફ ફૂલોનો વરસાદ હોય.

મારા પતિને જન્મદિવસની શુભેચ્છાઓ! તમે મારા મિત્ર છો, મારા કોઈ છો અને મારું બધું જ છો. ટૂંકમા તમે મારી દુનિયા છો