મારી લાઈફ પાર્ટનર, આવી સુંદર, સમજદાર અને પ્રોત્સાહક પત્ની તરીકે તમને મળીને હું ખૂબ ધન્ય છું. હું તમને તમારા જન્મદિવસ પર વાસ્તવિક સુખ અને સાચા પ્રેમની ઇચ્છા કરું છું, અને હંમેશા!
તમે મારા માટે ખૂબ જ ખાસ છો અને તમારો જન્મદિવસ પણ છે. હું ઈચ્છું છું કે તમે હંમેશા ખુશ અને ખુશખુશાલ રહો. આપની તમામ ઇચ્છાઓ સાકાર થાય! અત્યાર સુધીની શ્રેષ્ઠ પત્નીને જન્મદિવસની શુભેચ્છાઓ!
પ્રિય પત્ની, આશા છે કે તમે જે કરો છો તેમાં તમને હંમેશા આનંદ મળશે! જન્મદિવસની શુભેચ્છા, પ્રેમ.
સમગ્ર વિશ્વમાં સૌથી શુદ્ધ આત્માને જન્મદિવસની શુભેચ્છા, પત્ની, તને પ્રેમ!
ના આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જવ, તારી આંખ માં આવે આશુ તો રૂમાલ બની જવ. Happy Birthday Dear
માઁ તારૂં વ્હાલ ચાંદાનાં તેજ જેવું લાગે શીતળ, જીવનમાં આવેલા અંધકારને પળવારમાં કરી દે તું ભૂતળ.
માઁ તારો ખોળો ખુંદી હું મોટી થઈ, પણ જ્યારે મારા ખોળાનું ખૂંદનાર આવ્યું બાળક ને માઁ થઈ, ત્યારે તારી દરેક રોક -ટોક ની સાચી કદર મને થઈ.
માઁ ત્યાગ,સંયમ, સહનશીલતામાં તારા તોલે તો ના આવી શકું હું, પણ જ્યારે કોઈ કહે તારી પ્રતિકૃતિ હું છું ત્યારે સાતમા આસમાને પહોંચી જતી હું.
મમ્મી તું વઢે ને હું રિસાવું, તારૂં મને વ્હાલથી હાથે થી જમાડવું, આજે પણ એજ હું જંખુ, ચાલને ફરી આજ એ પુનરાવર્તન કરવું.
ચંદ્રની કળાઓ જેમ વધતો – ઘટતો તારો ગુસ્સો માઁ, પણ સ્નેહ તારો અવિરત જાણે સૂર્યનો ઉગવાનો નિયમ તેમજ માઁ.
માઁ જીવનમાં ક્યાંક અટકું છું તો ક્યાંક ભટકું છું, પણ તારા આશિષ થકી સદા માર્ગ સરળ બનતા આગળ વધુ છુ.
એ પ્રભુને મારી પ્રાર્થના છે તમારું આવનારું વર્ષ અને તમારું બાકીનું જીવન પ્રેમ અને આનંદથી ભરેલા રહો.
માઁ તું મારા માટે મેઘધનુષ છે મારા જીવનમાં, જે સદા સાથે રંગો હોઈ પણ દેખાય જ્યારે ભેજ વધવા લાગે જીવનમાં.
મને એક જવાબદાર વ્યક્તિ બનાવવા માટે ખુબ ખુબ આભાર happy birthday my mother
માઁ એક અરજ તારો સ્નેહ અવિરત સંગે સદા વરસે, બસ જીવનમાં ડગલે -પગલે તારા આશિષ માટે જીવન ના તરસે.
ભગવાનના મંદિરમાં માત્ર એક જ પ્રાર્થના, તેને હંમેશા ખુશ રાખો જેમણે મને જન્મ આપ્યો.
હાર્યો થાક્યો માનવી અંતે માઁને પોકારે, ઈશ્વર પણ આવે દોડી મદદે માઁ તણા પોકારે.