મારા બોયફ્રેન્ડ ને જન્મદિવસની શુભેચ્છાઓ! તમે મારા મિત્ર છો, મારા કોઈ છો અને મારું બધું જ છો. ટૂંકમા તમે મારી દુનિયા છો.
જ્યારથી હું તમને મળી છું ત્યારથી તમારા પ્રેમમાં પડી છું. તમે એ શ્રેષ્ઠ બાબત છો જે મારા જીવનમાં ઘટી. હંમેશાં મારી સાથે રહો. મારા બોયફ્રેન્ડને જન્મદિવસની શુભેચ્છા!
હું સાથે હોવ કે ના હોવ કોને ખબર છે, પણ મારી પ્રાર્થના હંમેશા તારી સાથે છે, તારી ખુશીની હંમેશા ઈશ પાસે યાચના છે, આજે તારા જન્મદિવસની શુભેચ્છાઓ દિલ થી છે.