આજે આ વ્યક્તિનો જન્મદિવસ છે જે મારો દરેક દિવસ છે તેઓ બધા ખુશ રહે હવે તે મારા હૃદયની ધડકન છે. તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Birthday Wishes for Girlfriend in Gujarati

મારી જિંદગીના ચંદ્રને, જન્મદિવસની મંગલમય શુભેચ્છા! તમારી ચંદ્રકળા હંમેશા ચમકતી રહે, અને તમારું પ્રેમ મને રોજ નવું બનાવે.

સવારના સૂરજનું કિરણ હો તમે, સાંજના ઝગમગતા તારા હો તમે. મારી દુનિયાનાં યોગ્ય હીર, જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા!

કેક તૈયાર છે, ગિફ્ટ્સ પણ છે, અને તારા પણ જાગ્યા છે તારી રાહ જોતા! જલદી આવો ને, જન્મદિવસ ધમાલ કરીએ!

જીવનની રમઝટમાં સાથે નાચીએ, ગીત ગાઈએ, અને હસીએ. જન્મદિવસની શુભેચ્છા, મારી પ્યારી સાથી!

આજે તારો જન્મદિવસ નથી, પણ મારા હૃદયમાં પ્રેમનો એક વધુ દિવસ છે. હાર્દિક શુભેચ્છા, મારી જીવનસાથી!

તારાઓના પ્રકાશથી તારા જીવન, ફૂલોની સુગંધથી તારા દિવસો સુગંધિત થાય. જન્મદિવસની શુભેચ્છા, મારી પ્રિય પ્રેમિકા!

એક વર્ષ વિશેષ બન્યું, એક વર્ષ વધુ હું તને ચાહું. જન્મદિવસની શુભેચ્છા, મારી પ્રિય!

હાર્દિક જન્મદિવસની શુભેચ્છા, મારા હૃદયના ટુકડા! તમારા જીવનમાં હંમેશા આનંદ, સફળતા અને પ્રેમ રહે.

તારાઓ જેવી ચમકતી અને ચંદ્ર જેવી સુંદર તમને જન્મદિવસની શુભેચ્છા! તમારી દરેક ઈચ્છા પૂરી થાય.

ચાંદ પણ ઝાંખો પડી જશે જ્યારે તમારા ચહેરા પર સ્મિત દેખાય છે દર વર્ષે તમારો જન્મદિવસ એક અલગ પ્રકારની તાજગી લાવે છે. જન્મદિવસ ની શુભકામના

સોળ શૃંગાર નહીં પણ ફકત કાજળ આંજીને આવે છે પણ દર વખતે તને જોતા જ વારંવાર મારું મન તારા પર જ આવે છે તમને તમારા જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ

સૂરજની પહેલી કિરણ સંગે મોકલું હું સંદેશો, કુણા કિરણો પાઠવે મારો પ્રેમભર્યો સંદેશો, જન્મદિવસની શુભેચ્છાઓ મારો સ્નેહભીનો છે સંદેશો.

મારા બોયફ્રેન્ડ ને જન્મદિવસની શુભેચ્છાઓ! તમે મારા મિત્ર છો, મારા કોઈ છો અને મારું બધું જ છો. ટૂંકમા તમે મારી દુનિયા છો.

જ્યારથી હું તમને મળી છું ત્યારથી તમારા પ્રેમમાં પડી છું. તમે એ શ્રેષ્ઠ બાબત છો જે મારા જીવનમાં ઘટી. હંમેશાં મારી સાથે રહો. મારા બોયફ્રેન્ડને જન્મદિવસની શુભેચ્છા!

હું સાથે હોવ કે ના હોવ કોને ખબર છે, પણ મારી પ્રાર્થના હંમેશા તારી સાથે છે, તારી ખુશીની હંમેશા ઈશ પાસે યાચના છે, આજે તારા જન્મદિવસની શુભેચ્છાઓ દિલ થી છે.

જીવનમાં તું ગમે ત્યાં હોઈશ, પણ તારી સાથે હું ત્યાં હાજર હોઈશ, તારી ખુશીની ચાહના હંમેશા કરતી રહીશ, અને આજીવન તારી બનીને રહીશ, ને દરવર્ષે હુંજ પ્રથમ જન્મદિવસ વિશ કરીશ.

વ્હાલમ તારો સાથ મળ્યો બની હું ખુશનસીબ, તારા થકી મને હું જાણી શકી બની હું ખુશનસીબ, તને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવું વ્હાલમ, ને ખાસ મહેસુસ કરાવી આભારી રહીશ આજીવન તારી વ્હાલમ.

જાન જેમાં મારી વસે, તેમાં મારૂં દિલ વસે, આજ તેના જન્મદિવસે, વ્હાલસભર શુભકામનો જન્મદિવસે.