તારાઓ જેવી ચમકતી અને ચંદ્ર જેવી સુંદર તમને જન્મદિવસની શુભેચ્છા! તમારી દરેક ઈચ્છા પૂરી થાય.
આજે આ વ્યક્તિનો જન્મદિવસ છે જે મારો દરેક દિવસ છે તેઓ બધા ખુશ રહે હવે તે મારા હૃદયની ધડકન છે. તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
ચાંદ પણ ઝાંખો પડી જશે જ્યારે તમારા ચહેરા પર સ્મિત દેખાય છે દર વર્ષે તમારો જન્મદિવસ એક અલગ પ્રકારની તાજગી લાવે છે. જન્મદિવસ ની શુભકામના
સોળ શૃંગાર નહીં પણ ફકત કાજળ આંજીને આવે છે પણ દર વખતે તને જોતા જ વારંવાર મારું મન તારા પર જ આવે છે તમને તમારા જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ
મારા બોયફ્રેન્ડ ને જન્મદિવસની શુભેચ્છાઓ! તમે મારા મિત્ર છો, મારા કોઈ છો અને મારું બધું જ છો. ટૂંકમા તમે મારી દુનિયા છો.
જ્યારથી હું તમને મળી છું ત્યારથી તમારા પ્રેમમાં પડી છું. તમે એ શ્રેષ્ઠ બાબત છો જે મારા જીવનમાં ઘટી. હંમેશાં મારી સાથે રહો. મારા બોયફ્રેન્ડને જન્મદિવસની શુભેચ્છા!
હું સાથે હોવ કે ના હોવ કોને ખબર છે, પણ મારી પ્રાર્થના હંમેશા તારી સાથે છે, તારી ખુશીની હંમેશા ઈશ પાસે યાચના છે, આજે તારા જન્મદિવસની શુભેચ્છાઓ દિલ થી છે.
જીવનમાં તું ગમે ત્યાં હોઈશ, પણ તારી સાથે હું ત્યાં હાજર હોઈશ, તારી ખુશીની ચાહના હંમેશા કરતી રહીશ, અને આજીવન તારી બનીને રહીશ, ને દરવર્ષે હુંજ પ્રથમ જન્મદિવસ વિશ કરીશ.
વ્હાલમ તારો સાથ મળ્યો બની હું ખુશનસીબ, તારા થકી મને હું જાણી શકી બની હું ખુશનસીબ, તને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવું વ્હાલમ, ને ખાસ મહેસુસ કરાવી આભારી રહીશ આજીવન તારી વ્હાલમ.
જાન જેમાં મારી વસે, તેમાં મારૂં દિલ વસે, આજ તેના જન્મદિવસે, વ્હાલસભર શુભકામનો જન્મદિવસે.
હું દુનિયાની સૌથી નસીબદાર છોકરી છું, કેમ કે મને તમારા જેવો પ્રેમ કરનાર બોયફ્રેન્ડ મળ્યો જન્મદિવસ ની અનેકો શુભકામનાયે
હું તને પ્રથમ જન્મદિવસ વિશ કરવાની રાહમાં, અને તું વ્યાકુળ મારી પ્રથમ વિશની ચાહમાં, Happy birthday Dear Stay Happy Always…
મારા હૈયા કેરો હાર હરખ તુજના જન્મદિવસનો ઉછળે, સૌથી પહેલી કરૂં હું વિશ તારો જન્મદિવસ એ રાહમાં હરખ ઉછળે.