Birthday Wishes For Boyfriend in Gujarati - બોયફ્રેન્ડ માટે જન્મદિવસની શુભેચ્છાઓ

આ દિવસ તારો હોય ખુશીઓથી ઓપ છલકાતો, પ્રેમના રંગે રંગાતો. દરેક ઈચ્છા પૂરી થાય, જન્મદિવસની ખુબ ખુબ શુભકામના!

તારા હસવામાં મારું જીવન ખીલે છે, તારા આંસુમાં હું પીગળી જાઉં છું. તારા વગરનું જીવન અકલ્પनीय છે. જન્મદિવસની શુભકામના, મારા હૃદયના ચેમ્પિયન!

આવો દિવસ આવે કે સો વખત, દરેક જન્મદિવસે તને હું જ મળું. ખુશીઓના સાગરમાં તને તરતા જોવાની એ જ ઈચ્છા. જન્મદિવસની ખુબ ખુબ શુભકામના!

મારા હૈયા કેરો હાર હરખ તુજના જન્મદિવસનો ઉછળે, સૌથી પહેલી કરૂં હું વિશ તારો જન્મદિવસ એ રાહમાં હરખ ઉછળે.

હું તને પ્રથમ જન્મદિવસ વિશ કરવાની રાહમાં, અને તું વ્યાકુળ મારી પ્રથમ વિશની ચાહમાં, Happy birthday Dear Stay Happy Always…

હું દુનિયાની સૌથી નસીબદાર છોકરી છું, કેમ કે મને તમારા જેવો પ્રેમ કરનાર બોયફ્રેન્ડ મળ્યો જન્મદિવસ ની અનેકો શુભકામનાયે

જાન જેમાં મારી વસે, તેમાં મારૂં દિલ વસે, આજ તેના જન્મદિવસે, વ્હાલસભર શુભકામનો જન્મદિવસે.

વ્હાલમ તારો સાથ મળ્યો બની હું ખુશનસીબ, તારા થકી મને હું જાણી શકી બની હું ખુશનસીબ, તને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવું વ્હાલમ, ને ખાસ મહેસુસ કરાવી આભારી રહીશ આજીવન તારી વ્હાલમ.

જીવનમાં તું ગમે ત્યાં હોઈશ, પણ તારી સાથે હું ત્યાં હાજર હોઈશ, તારી ખુશીની ચાહના હંમેશા કરતી રહીશ, અને આજીવન તારી બનીને રહીશ, ને દરવર્ષે હુંજ પ્રથમ જન્મદિવસ વિશ કરીશ.

હું સાથે હોવ કે ના હોવ કોને ખબર છે, પણ મારી પ્રાર્થના હંમેશા તારી સાથે છે, તારી ખુશીની હંમેશા ઈશ પાસે યાચના છે, આજે તારા જન્મદિવસની શુભેચ્છાઓ દિલ થી છે.

જ્યારથી હું તમને મળી છું ત્યારથી તમારા પ્રેમમાં પડી છું. તમે એ શ્રેષ્ઠ બાબત છો જે મારા જીવનમાં ઘટી. હંમેશાં મારી સાથે રહો. મારા બોયફ્રેન્ડને જન્મદિવસની શુભેચ્છા!

મારા બોયફ્રેન્ડ ને જન્મદિવસની શુભેચ્છાઓ! તમે મારા મિત્ર છો, મારા કોઈ છો અને મારું બધું જ છો. ટૂંકમા તમે મારી દુનિયા છો.

સૂરજની પહેલી કિરણ સંગે મોકલું હું સંદેશો, કુણા કિરણો પાઠવે મારો પ્રેમભર્યો સંદેશો, જન્મદિવસની શુભેચ્છાઓ મારો સ્નેહભીનો છે સંદેશો.