Birthday Wishes in Gujarati
तुझ्यासाठी कदाचित मी ताजमहल नाही बांधू शकत पण राहतो त्या घरात तुला नक्की सुखी ठेऊ शकतो, हॅप्पी बर्थडे जान
तुझ्यासाठी ताजमहल नाही बांधू शकत पण राहतो त्या घरात तुला नक्की सुखी ठेवीन, हॅप्पी बर्थडे पिल्लू
હું તમને જન્મદિન પર કંઈક અદ્ભૂત અને પ્રેરણાદાયક આપવા માગતો હતો પણ પછી મને લાગ્યું કે હું તો તમારી સાથે જ છું.
જન્મદિવસની હાર્દિક શુભકામના મમ્મી… હું જે પણ છું, તમારી દેણ છે… માં…..આમ તો એક જ શબ્દ છે…પરંતુ તેનું ઋણ પુરી જિંદગી વીતી જાય છતાં નહીં ચુકવી શકો…
આજે ફરી નાચવાનો અને ગાવાનો દિવસ આવ્યો છે, હેપી બર્થડે મારા ભાઈને… ભગવાનથી માંગ્યો હતો એક ભાઈ, પણ ઈશ્વરે અમને કોહિનૂરનો હીરા આપ્યો છે…!
નિરોગી, સુખમય જીવન વીતે વર્ષ, સદા હાસ્યની છોળો ઉડે વર્ષ, કાર્ય ના અટકે રાહમાં આવતાં વર્ષ, હરખે ઉજવાય જન્મદિવસ પર્વ, તેવી શુભેચ્છાઓ આપીયે અમો સર્વ.
આજનો તમારો દિવસ ઉત્તમ રીતે પસાર થાય, અને આગામી વર્ષ આશીર્વાદથી ભરેલું હોય એવી કામના કરું છું. જન્મદિનની શુભેચ્છા. જન્મ દિન મુબારખ
તમે ભૂતકાળમાં જે આનંદ ફેલાવ્યો હતો એ આજના દિવસે તમને પાછો મળે. તમને જન્મદિનની શુભેચ્છા.
હું તમારાં સુંદર જીવન અને સારા સ્વાસ્થ્ય અને હંમેશના સુખની કામના કરું છું. Happy Birthday
જન્મદિનની શુભેચ્છા એક માત્ર એ માણસને જેનો જન્મદિન હું ફેસબુકના નૉટિફિકેશનની મદદ વગર યાદ રાખું છું.
ભગવાન તમારું જીવન તેજસ્વી સ્મિત અને વધુ આનંદથી ભરે જન્મદિવસની શુભકામના પપ્પા
મારા પરમમિત્ર ને જન્મદિવસ પર ખૂબ જ શુભેચ્છાઓ અને તેમની તંદુરસ્તી સારી રહે તેવી કામના કરું છું.
મીણબત્તી ના ગણો, પણ એ જે પ્રકાશ આપે છે એ જુઓ. જીવનના વર્ષો ના ગણો પણ જીવન જીવો છો એ ગણો. જન્મદિનની શુભેચ્છા
તમે જે માંગો એ મળે, તમે જે શોધો એ મળે, જન્મદિનની શુભેચ્છા.
જન્મદિન મુબારક મારા યાર, ખુશીઓ મળે તમને બેશુમાર, જન્મદિનની હાર્દિક શુભેચ્છા.
જન્મદિનના આ શુભ અવસરે, આપું શું ઉપહાર તમને, બસ પ્રેમથી સ્વીકારી લેજો, ઘણો બધો પ્રેમ. તમને જન્મદિનની શુભેચ્છા.
આજે તમારો જન્મદિવસ છે અભિનંદન સ્વીકારો તમને બધી ખુશીઓની શુભેચ્છાઓ આ મારા આશીર્વાદ છે મારા મિત્ર ! જન્મદિવસની શુભેચ્છા મિત્ર
જેમણે મારી આંગળીઓ પકડી અને મને ચાલવાનું શીખવ્યું આવા મારા પિતાને જન્મદિવસની શુભકામનાઓ
Love Quotes & Messages
Sad Quotes & Messages
Breakup Quotes & Messages
Angry Quotes & Messages
Love Status in Hindi
Sad Status in Hindi
Attitude Status in Hindi
Alone Status in Hindi
Good Night Status in Hindi
Good Morning Status in Hindi
Mahakal Status
Radhe Krishna Status
Birthday Messages
Birthday Messages for Mom
Birthday Messages for Dad
Birthday Messages for Friends