આજે દિવસ છે મોજ કરવાનો, ધમાલ કરવાનો, કેક કાપવાનો અને સારી સારી વાતો કરવાની. જન્મદિવસ મુબારક, મારા ધમાલખોર મિત્ર!
Birthday Wishes For Friend in Gujarati
તારી ઉંમર વધતી જાય એટલે મારી વાતો સાંભળવાની તારી મજબૂરી વધતી જાય, હેપ્પી બર્થ ડે!
હર દિવસે ખુશ રહેજે અને તારા સપના આકાશ આંબે, એવી શુભકામના આ જન્મદિવસે. જીવનનો દરેક રસ્તો સફળતાથી ઝળહળતો રહે.
મિત્રતાનો સોનેરી તાંતણો આપણને હમેશા જોડે રાખે, એવી આશા. આ જન્મદિવસે તારા જીવનમાં નવા અધ્યાય ખુલે ખુશીઓથી ઓપ છલકાતા.
જીવનની યાત્રામાં દરેક કદમ તારો હસતો રહે, સફળતાના ચરણ પોંચે. આ જન્મદિવસે તારા દરેક મનોકામના પૂરી થાય. જન્મદિવસ મુબારક, મારા સાથી!
એક વર્ષ વધારે થયું, પણ તારી મસ્તી કરવાની આદત હજુ બદલાઈ નથી! જન્મદિવસ મુબારક, ધમાલના સમ્રાટ/સમ્રાજ્ઞી!
જન્મદિવસ મુબારક, બાળપણનો સાથી! ઉંમર વધતી જાય તો ચિંતા ના કર, આપણે હજુ બાળપણ જેવી જ ધમાલ કરીશું! કેક તૈયાર છે, ધમાલ માટે તૈયાર થા!
જન્મદિવસની પાર્ટી હોય કે ન હોય, તારી સાથેની દરેક ક્ષણ ખાસ છે. ખુશ રહેજે, હસતો રહેજે, મારા લાંબા સમયના મિત્ર!
તારો જન્મદિવસ એ આપણી મિત્રતાનો એક નવો ઊજવ્યાનો દિવસ. આવતા વર્ષ આપણને વધુ નજીક લાવે, વધુ ખુશીઓ આપે. જન્મદિવસ મુબારક, સાથી!
જન્મદિવસ આવ્યો તો ચાલ, રંગોથી રંગીએ આકાશ, ખુશીઓના ગીત ગાઈએ! જન્મદિવસ મુબારક, મારા મિત્ર, જીવનનું રંગમંચ તારા માટે હંમેશા પ્રકાશમાન રહે!
Sad Status
Love Status
Attitude Status
Alone Status
Good Morning status
Attitude Status for Boys
Breakup Status
Good Night status
Attitude Status for Girls
Love Status for Girls
इतनी मोहब्बत ना सिखा ऐ खुदा, कि तुझसे ज्यादा उसपे ऐतबार हो जाए, दिल तोड़ के जाए वो मेरा, और तू मेरा गुनाहगार हो जाए।
love shayari
साईं के चरणों में जो मिल जाती मुझको भी शरण, सफल हो जाते मेरे अगले पिछले सभी जनम !
Sai Baba status
ये शहनाईयाँ दे रही है दुहाई कोई चीज अपनी हुई है पराई किसी से मिलन है किसी से जुदाई!
Poetry Shayari
तेरी मोहब्बत मे हम अपनो से जुदा हो गए तुम हमे ना मिले तो हम खुदा को प्यारे हो गए !
Sufi Shayari
दिल से मांगी जाए तो हर दुआ में असर होता है मंजिलें उन्हीं को मिलती है जिनकी जिंदगी में सफ़र होता है!
Safar Shayari
आँखों से दूर हो पर दिल के पास रहोगे चाहे कुछ भी हो जाए आप ज़िन्दगी भर साथ रहोगे।
Aankhen Shayari
Love Quotes & Messages
Sad Quotes & Messages
Breakup Quotes & Messages
Angry Quotes & Messages
Love Status in Hindi
Sad Status in Hindi
Attitude Status in Hindi
Alone Status in Hindi
Good Night Status in Hindi
Good Morning Status in Hindi
Mahakal Status
Radhe Krishna Status
Birthday Messages
Birthday Messages for Mom
Birthday Messages for Dad
Birthday Messages for Friends