તમે જે માંગો એ મળે, તમે જે શોધો એ મળે, જન્મદિનની શુભેચ્છા.
મીણબત્તી ના ગણો, પણ એ જે પ્રકાશ આપે છે એ જુઓ. જીવનના વર્ષો ના ગણો પણ જીવન જીવો છો એ ગણો. જન્મદિનની શુભેચ્છા
મારા પરમમિત્ર ને જન્મદિવસ પર ખૂબ જ શુભેચ્છાઓ અને તેમની તંદુરસ્તી સારી રહે તેવી કામના કરું છું.
ભગવાન તમારું જીવન તેજસ્વી સ્મિત અને વધુ આનંદથી ભરે જન્મદિવસની શુભકામના પપ્પા
જન્મદિનની શુભેચ્છા એક માત્ર એ માણસને જેનો જન્મદિન હું ફેસબુકના નૉટિફિકેશનની મદદ વગર યાદ રાખું છું.
તમારા જન્મદિને, મેં તમને વિશ્વની ક્યુટેસ્ટ ભેટ આપવાનું વિચાર્યું હતું પણ પછી મને લાગ્યું કે એ તો શક્ય જ નથી! કેમ કે તમે પોતે જ વિશ્વની સૌથી ક્યુટેસ્ટ ભેટ છો. જન્મદિવસ ની શુભકામના
હું તમારાં સુંદર જીવન અને સારા સ્વાસ્થ્ય અને હંમેશના સુખની કામના કરું છું. Happy Birthday
તમે ભૂતકાળમાં જે આનંદ ફેલાવ્યો હતો એ આજના દિવસે તમને પાછો મળે. તમને જન્મદિનની શુભેચ્છા.
આજનો તમારો દિવસ ઉત્તમ રીતે પસાર થાય, અને આગામી વર્ષ આશીર્વાદથી ભરેલું હોય એવી કામના કરું છું. જન્મદિનની શુભેચ્છા. જન્મ દિન મુબારખ